Sunday, May 25, 2025
  • Login
No Result
View All Result
Newz Daddy
  • Entertainment
    • Entertainment News
    • OTT Reviews
    • Gujarati Movies Review
    • Bollywood Movies Review
    • Interviews
  • Sports
    • Cricket
    • IPL 2025
    • Football
    • IPL
  • Fashion and Lifestyle
    • Health & Fitness
    • Fashion
    • Relationships
    • Spirituality
    • Travel & Tourism
  • Politics
    • Gujarat Politics
    • Lok Sabha Elections 2024
    • US Elections 2024
    • Defence News
  • Business & Finance
    • Insurance
    • Markets
    • Companies
    • Personal Finance
  • Education
  • Daily News
  • About Us
  • Contact Us
  • Entertainment
    • Entertainment News
    • OTT Reviews
    • Gujarati Movies Review
    • Bollywood Movies Review
    • Interviews
  • Sports
    • Cricket
    • IPL 2025
    • Football
    • IPL
  • Fashion and Lifestyle
    • Health & Fitness
    • Fashion
    • Relationships
    • Spirituality
    • Travel & Tourism
  • Politics
    • Gujarat Politics
    • Lok Sabha Elections 2024
    • US Elections 2024
    • Defence News
  • Business & Finance
    • Insurance
    • Markets
    • Companies
    • Personal Finance
  • Education
  • Daily News
  • About Us
  • Contact Us
No Result
View All Result
Newz Daddy
No Result
View All Result

Gujarat Nephrology Association

ગુજરાત નેફ્રોલોજીસ્ટ અસોશિએશન 14 થી 16 ઓગસ્ત ડાયાલિસીસ ના દર્દીઓ નું ડાયાલિસીસ નહીં કરે

Newz Daddy Editor by Newz Daddy Editor
13 August 2023 - Updated on 14 August 2023
Reading Time: 1 mins read
0
Gujarat Nephrology Association

Gujarat Nephrology Association

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on TwitterShare on LinkedIn
Recent Visitors 50

ગુજરાત નેફ્રોલોજીસ્ટ અસોશિએશન

સરકારશ્રી અને PMAJY યોજનાના અધિકારીઓ દ્વારા તાજેતરમાં લેવાયેલ ડાયાલિસિસના ભાવ ઘટાડા સામે નેફ્રોલોજીસ્ટ ડોકટરો, ટ્રસ્ટ, કોર્પોરેટ અને પ્રાઇવેટ હોસ્પિટલો અને ક્લિનિકો દ્વારા જાહેર કરેલા આંદોલનમાં તા. ૧૪ થી ૧૬ ઓગષ્ટ મુખ્યમંત્રી અમૃતમ (માં) હેઠળ ડાયાલિસિસ સેવા બંધ રાખી સરકારશ્રીના નિર્ણયનો વિરોધ જાહેર કરવામાં આવેલ. જે સંદર્ભે સરકારશ્રીના પ્રતિનિધિઓ અને PMAJY યોજનાના અધિકારીઓ દ્વારા ડોકટરો અને હોસ્પિટલના પ્રતિનિધિઓને મંત્રણા માટે બોલાવવામાં આવેલ, પરંતુ મંત્રણાના અંતે ઠાલા આશ્વાસનો સિવાય કોઇ નકકર પગલાઓની બાંહેધરી ન મળતા, દુ:ખ સાથે નેફ્રોલોજીસ્ટ એસોસીએશનને હડતાલ દ્વારા જાહેર કરાયેલ આંદોલન ચાલુ રાખવાની ફરજ પડી છે.

​​આ અંગે વધુ જણાવતા નેફ્રોલોજીસ્ટ એસોસીએશનના હોદેદારો જણાવે છે કે, ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન દ્વારા તારીખ ૧૪ થી ૧૬ ઓગસ્ટના ત્રણ દિવસ PMAJY ડાયાલિસિસ ન કરવાના નિર્ણયના પગલે સરકારે તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાને બદલે એસોસિએશન ના હોદ્દેદારો અને હોસ્પિટલને વિવિધ પ્રકારે મૌખીક ધમકીઓ આપવાનું શરૂ કર્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે. રાજયની ઘણી હોસ્પિટલો અને એસોસીએશનના હોદેદારોને સમજાવવાના નામે ગર્ભીત ધમકીઓ આપવામાં આવી રહી છે કે જો તમે PMAJY ના લાભાર્થીઓને ને સારવાર નહીં આપો તો અમે હોસ્પિટલને ડી-ઇમ્પેનલમેન્ટ (સરકાર સાથેનું જોડાણ રદ) કરી દેવામાં આવશે અને બાકી સરકારશ્રી પાસેથી લેણા નિકળતા પૈસા પણ અટકાવી દેવાશે, તેવું એસોસીએશન સાથે સંકળાયેલા સુત્રો જણાવી રહ્યા છે. આ પ્રકારની વિચાર્યા વગરની ગર્ભિત ધમકી આપતી વખતે PMAJY અને સરકાર એ પણ ભૂલી ગઈ કે અત્યારે તો ખાલી ડાયાલિસિસ ના દર્દીઓનો જ પ્રશ્ન છે જો બધી જ હોસ્પિટલ સાથેનું જોડાણ રદ કરી દેવામાં આવશે તો હ્રદય, સ્ત્રિ રોગ, જનરલ મેડિસિન (ક્રિટિકલ કેર), કેન્સર, હાડકાના રોગો, અને યુરોલોજી જેવી બીજી સ્પેશિયાલિટીના દર્દીઓ પણ સારવાર વગર રખડી પડશે. આવી સ્થિતિ ઉત્પન્ન કરી સરકાર શું કરવા માંગે છે? એ જ સમજાતું નથી.

ગઈકાલે નેફ્રોલોજીસ્ટ ડોકટરો દ્વારા મિડિયાના માધ્યમથી જાહેર કરેલ આંદોલનના ઘટનાક્રમ પછી રવિવારે સવારે રાજ્યના પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રી મનોજ અગ્રવાલ સાહેબ, આઈ.કે.ડી.આર.સી ના ડાયરેક્ટર ડો.વિનીત મિશ્રા સાહેબ તથા PMAJY ના જનરલ મેનેજર ડો. શૈલેષ આનંદ સાહેબની ટીમે ગુજરાત નેફ્રોલોજી એસોસિએશનના હોદેદારોને મંત્રણા માટે બોલાવ્યા હતા. પરંતુ ફકત મૌખીક ઠાલા આશ્વાસનો આપી કોઈપણ પ્રકારની લેખિત બાહેધરી વગર દર વખતની જેમ જ હડતાલ બંધ નહીં કરો તો કાયદેસરના પગલાં લેશું એવી આડકતરી ધમકીઓ આપી ફરીથી આંદોલનકારીઓને વિદાય કરી દીધા હતા. જેથી ડોકટરોનું આંદોલન ચાલુ રાખવાની ફરજ પડી છે અને તા. ૧૪ થી ૧૬ દરમ્યાન જાહેર કરેલ હડતાલ ચાલુ રહેશે.

આમ જોઈએ તો સરકાર તથા PMAJY ના અધિકારીઓ દર્દીઓની ચિંતા કર્યા વગર અવિચારી નિર્ણયો લઈ રહ્યા છે. જો PMAJY અધિકારીઓ અને સરકારને દર્દીઓ પ્રત્યે લાગણી અને ચિંતા હોત તો હોસ્પિટલોના જોડાણ રદ કરવા જેવી બાબત વિચારવાને બદલે પ્રશ્નનો હકારાત્મક ઉકેલ લાવવા વિચારણા કરવી જોઇતી હતી. કોર્પોરેટ, પ્રાઇવેટ અને ટ્રસ્ટની હોસ્પિટલોમાં અપાતી સારવારથી ડાયાલિસિસ સહિત બીજા ઘણા રોગના દર્દીઓની જિંદગી PMAJY યોજના હેઠળ બચી રહી છે, તેની સરાહના કરી તેમની મુશ્કેલીઓનો અંત લાવવા તરફ વિચારણા કરવાની જરુર છે.

આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ડોક્ટર્સ એસોસિએશન, હોસ્પિટલો અને દર્દીઓ વતી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સત્વરે આ મામલે યોગ્ય પગલા લઈ આ સમસ્યાનો અંત લાવે તેવી વિનંતી કરવામાં આવી રહી છે.

Previous Post

From death to life, the miracle of heart transplantation

Next Post

A Thrilling Tale of Survival in ‘The Freelancer’ Series

Newz Daddy Editor

Newz Daddy Editor

Our news is our personal opinion. We do not intend to defame anyone. Newz matters the most. Information that is useful.

Next Post
Kashmira in The Freelancer

A Thrilling Tale of Survival in 'The Freelancer' Series

You might also like

  • Salil Mehta’s Visual Chronicle of Devotion and Determination
  • “Sambar Café’s Mango Feast You Can’t Miss!”
  • Adani Posts Stellar FY25 Performance; EBITDA hits All-time High
  • Jignesh Barot (Kaviraj) Joins Saregama Gujarati
  • Discover the Joyful World of Bittu Bahanebaaz

Categories

No Result
View All Result
Newz Daddy

Newz Daddy is an English News Portal that covers all latest and breaking news on Sports, Entertainment, Business, Technology, Finance, Fashion, Health and Lifestyle many more news from India and across the globe.

Follow Us

Browse by Category

Live Visitors

Copyright 2025 newzdaddy.com. All right reserved.

No Result
View All Result
  • Entertainment
    • Entertainment News
    • OTT Reviews
    • Gujarati Movies Review
    • Bollywood Movies Review
    • Interviews
  • Sports
    • Cricket
    • IPL 2025
    • Football
    • IPL
  • Fashion and Lifestyle
    • Health & Fitness
    • Fashion
    • Relationships
    • Spirituality
    • Travel & Tourism
  • Politics
    • Gujarat Politics
    • Lok Sabha Elections 2024
    • US Elections 2024
    • Defence News
  • Business & Finance
    • Insurance
    • Markets
    • Companies
    • Personal Finance
  • Education
  • Daily News
  • About Us
  • Contact Us

Copyright 2025 newzdaddy.com. All right reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Go to mobile version