Sunday, Mar 15, 2026
  • Login
No Result
View All Result
Newz Daddy
  • Entertainment
    • Entertainment News
    • OTT Reviews
    • Gujarati Movies Review
    • Bollywood Movies Review
    • Interviews
  • Sports
    • Cricket
    • IPL 2025
    • Football
    • IPL
  • Fashion and Lifestyle
    • Health & Fitness
    • Fashion
    • Relationships
    • Spirituality
    • Travel & Tourism
  • Politics
    • Gujarat Politics
    • Lok Sabha Elections 2024
    • US Elections 2024
    • Indian Politics
    • Defence News
    • World News
  • Business & Finance
    • Insurance
    • Markets
    • Companies
    • Personal Finance
  • Education
    • Univesity Review
  • Daily News
  • About Us
  • Contact Us
  • Entertainment
    • Entertainment News
    • OTT Reviews
    • Gujarati Movies Review
    • Bollywood Movies Review
    • Interviews
  • Sports
    • Cricket
    • IPL 2025
    • Football
    • IPL
  • Fashion and Lifestyle
    • Health & Fitness
    • Fashion
    • Relationships
    • Spirituality
    • Travel & Tourism
  • Politics
    • Gujarat Politics
    • Lok Sabha Elections 2024
    • US Elections 2024
    • Indian Politics
    • Defence News
    • World News
  • Business & Finance
    • Insurance
    • Markets
    • Companies
    • Personal Finance
  • Education
    • Univesity Review
  • Daily News
  • About Us
  • Contact Us
No Result
View All Result
Newz Daddy
No Result
View All Result

પ્રમુખસ્વામીનગરમાં આઈસીએઆઈ ટેક્સ કોન્કલેવ યોજાયું – Newzdaddy

અમદાવાદ તા. 17 ડિસેમ્બર 2022: ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા

Newz Daddy Editor by Newz Daddy Editor
17 December 2022
Reading Time: 1 min read
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on TwitterShare on LinkedIn
Recent Visitors 70

અમદાવાદ તા. 17 ડિસેમ્બર 2022: ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા પ્રમુખસ્વામીનગરમાં આઈસીએઆઈ ટેક્સ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેક્સ કોન્કલેવમાં દેશભરમાંથી 1500થી પણ વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઉપસ્થિત રહ્યા હતાં.

એક દિવસનાં આઈસીએઆઈ કોન્કલેવનું ઉદઘાટન આઈસીએઆઈનાં પ્રેસીડેન્ટ સીએ(ડો.) દેબાશીષ મિત્રા, વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટી, સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલ, અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહ અને સેક્રેટરી સીએ નીરવ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માહિતી આપતાં આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામીનગરમાં યોજાયેલા આઈસીએઆઈ ટેક્સ કોન્કલેવમાં દેશનાં નિષ્ણાત વિશેષજ્ઞોએ પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતાં. અમદાવાદનાં સિનિયર એડવોકેટ સૌરભ સોપારકરે ‘રિસન્ટ ડેવલપમેન્ટ્સ ઈન ચેરિટેબલ ટ્રસ્ટ’, નવી દિલ્હીનાં એડવોકેટ જે કે મિત્તલે ‘ક્રિટિકલ ઈસ્યુઝ ઈન જીએસટી’, નવી દિલ્હીનાં સીએ ગિરિશ આહુજાએ ‘ટેક્ષેશન ઓફ કેપિટલ ગેઈન્સ’ વિશેનાં સેશન્શ લીધાં હતાં.”

સીએ બિશન શાહે વધુમાં જણાવ્યું કે આઈસીએઆઈ ટેક્સ કોન્કલેવમાં બીએપીએસનાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ ‘ઈન ધ જોય ઓફ અધર્સ’ અને પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ ‘એથિક્સ ઈન પ્રોફેશન’ વિષય પર પોતાના વક્તવ્યો આપ્યા હતાં. ટેક્સ કોન્કલેવની સમાપ્તી બાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસે પ્રમુખસ્વામીનગરની મુલાકાત લીધી હતી.

પ્રમુખસ્વામીનગરમાં આઈસીએઆઈ ટેક્સ કોન્કલેવમાં આરસીએમ- હિતેશ પોમલ, આરસીએમ- સીએ ચિંતન પટેલ, આરસીએમ- સીએ વિકાસ જૈન તેમજ અમદાવાદ બ્રાન્ચના વાઈસ ચેરપર્સન સીએ અંજલી ચોક્સી, સેક્રટરી નીરવ અગ્રવાલ, ટ્રેઝરર સીએ સમીર ચૌધરી, સીએ સુનીલ સંઘવી, સીએ સુનીત શાહ, સીએ ચેતન જગતિયા, સીએ અભિનવ માલવિયા, સીએ રિકેશ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

 

વધુ માહિતી માટે સંપર્ક કરો

સીએ બિશન શાહ – 98250 23573

Previous Post

Haddi will be released in 2023, and Nawazuddin Siddiqui appears so different from a transgender lady in the new still. – Newzdaddy

Next Post

RE’EQUIL BRINGS HOME AWARD FOR BEST SUNSCREEN AT NYKAA FEMINA BEAUTY AWARDS 2022. – Newzdaddy

Newz Daddy Editor

Newz Daddy Editor

Our news is our personal opinion. We do not intend to defame anyone. Newz matters the most. Information that is useful.

Next Post

RE’EQUIL BRINGS HOME AWARD FOR BEST SUNSCREEN AT NYKAA FEMINA BEAUTY AWARDS 2022. - Newzdaddy

You might also like

  • Indian Students Turn To Emerging Study Abroad Destinations
  • Young Minds Shine As Chiripal Chess Series Hits Ahmedabad
  • Aman Gupta Inspires Young Minds at EDII Startup Summit
  • Gau Mata Bill Ignites Hindu Pride
  • Rashtriya Raksha University Hosts Global Defence Summit

Categories

Newz Daddy

Newz Daddy is an English News Portal that covers all latest and breaking news on Sports, Entertainment, Business, Technology, Finance, Fashion, Health and Lifestyle many more news from India and across the globe.

Follow Us

Browse Category

Recent News

Indian Students Turn To Emerging Study Abroad Destinations

Indian Students Turn To Emerging Study Abroad Destinations

13 March 2026
Young Minds Shine As Chiripal Chess Series Hits Ahmedabad

Young Minds Shine As Chiripal Chess Series Hits Ahmedabad

13 March 2026
No Result
View All Result

Copyright 2025 newzdaddy.com. All right reserved.

No Result
View All Result
  • Entertainment
    • Entertainment News
    • OTT Reviews
    • Gujarati Movies Review
    • Bollywood Movies Review
    • Interviews
  • Sports
    • Cricket
    • IPL 2025
    • Football
    • IPL
  • Fashion and Lifestyle
    • Health & Fitness
    • Fashion
    • Relationships
    • Spirituality
    • Travel & Tourism
  • Politics
    • Gujarat Politics
    • Lok Sabha Elections 2024
    • US Elections 2024
    • Indian Politics
    • Defence News
    • World News
  • Business & Finance
    • Insurance
    • Markets
    • Companies
    • Personal Finance
  • Education
    • Univesity Review
  • Daily News
  • About Us
  • Contact Us

Copyright 2025 newzdaddy.com. All right reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Go to mobile version