Sunday, May 31, 2026
  • Login
No Result
View All Result
Newz Daddy
  • Politics
    • Defence News
    • Gujarat Politics
    • Indian Politics
    • World News
  • Business & Finance
    • Markets
    • Companies
    • Insurance
    • Personal Finance
  • Entertainment
    • OTT Reviews
    • Bollywood Movies Reviews
    • Entertainment News
    • Gujarati Movies Review
  • Sports
    • Cricket
    • Football
    • IPL
      • IPL 2025
      • IPL 2026
  • Fashion and Lifestyle
    • Fashion
    • Health & Fitness
    • Relationships
    • Spirituality
    • Tourism & Travel
  • Education
  • Daily News
  • About Us
  • Contact Us
  • Politics
    • Defence News
    • Gujarat Politics
    • Indian Politics
    • World News
  • Business & Finance
    • Markets
    • Companies
    • Insurance
    • Personal Finance
  • Entertainment
    • OTT Reviews
    • Bollywood Movies Reviews
    • Entertainment News
    • Gujarati Movies Review
  • Sports
    • Cricket
    • Football
    • IPL
      • IPL 2025
      • IPL 2026
  • Fashion and Lifestyle
    • Fashion
    • Health & Fitness
    • Relationships
    • Spirituality
    • Tourism & Travel
  • Education
  • Daily News
  • About Us
  • Contact Us
No Result
View All Result
Newz Daddy
No Result
View All Result

શ્રી ગૌભક્તમાલ કથા’’નું આયોજન : ઓક્ટોબરમાં ભાટ ખાતે આંતરરાષ્ટ્રીય ગૌભક્તિ મહોત્સવનું આયોજન

શ્રી ભાગવત વિદ્યાપીઠ ખાતે તા. 16 થી 22 ઓગસ્ટ દરમિયાન

Newz Daddy Editor by Newz Daddy Editor
16 August 2022
Reading Time: 1 min read
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on TwitterShare on LinkedIn
Recent Visitors 38

‘’શ્રી ગૌભક્તમાલ કથા’’નું આયોજન : શ્રી ભાગવતઋષિ

ઓક્ટોબરમાં ભાટ ખાતે આંતરરાષ્ટ્રીય ગૌભક્તિ મહોત્સવનું આયોજન

ભાગવત વિદ્યાપીઠ ખાતે જન્માષ્ટમીના રોજ ભવ્ય નંદ મહોત્સવનું આયોજનક : શ્રી અનંતકૃષ્ણ શાસ્ત્રી

અમદાવાદ, તા. 16 ઓગસ્ટ 2022 : સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે અષાઢી પૂર્ણિમાથી ભાદરવી પૂર્ણિમા દરમિયાન રચનાત્મક ગૌસેવા મહાભિયાન શ્રી ગૌધામ મહાતીર્થ પથમેડાનાં સંસ્થાપક પરમ શ્રધ્યેય ગૌઋષિ સ્વામી શ્રી દત્તશરણાનંદજી મહારાજજીના પાવન સાનિધ્યમાં ચાતુર્માસ ગૌમંગલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જે અંતર્ગત સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે સૌપ્રથમવાર 16 થી 22 ઓગસ્ટ દરમિયાન “શ્રી ગૌભક્તમાલ કથા” અને 18 થી 22 ઓગસ્ટ ગૌભક્ત પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 19 ઓગસ્ટને જન્માષ્ટમીના દિવસે સોલા ભાગવત મંદિર ખાતે વિશેષ જન્માષ્ટમી પર્વ નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. શ્રી ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે ગૌલોકવાસી પ્રેમ ભાગવત શ્રી કુષ્ણશંકર શાસ્ત્રીજી (દાદાજી) દ્વારા સ્થાપિત શ્રી સોલા ભાગવત વિદ્યાપીઠમાં ગુજરાતી ઉક્તિ સબ ભૂમિ ગોપાલ કી એટલે કે જે ભૂમિ પર સ્વયં ગૌપાલક શ્રી ભગવાન દ્વારકાધીશે આવીને નિવાસ કર્યો છે. આવા ગૌપ્રેમી ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ વેદલક્ષણા ગૌવંશના સંરક્ષણ, સંપોષણ, સવધર્ન, પંચગવ્ય વિનિયોગ અને ગૌઆધારિત ઋષિ પુનઃ સ્થાપનાના સંકલ્પ સાથે પરમ શ્રધ્ધેય ગૌઋષી સ્વામીશ્રી દત્તશરણાનંદજી મહારાજના સાનિધ્યમાં પરમ પૂજ્ય ગૌવત્સ શ્રી રાધાકૃષ્ણજી મહારાજના શ્રીમુખેથી ‘શ્રી ગૌભક્તમાલ કથા’નું આયોજન 16 થી 22 ઓગસ્ટ બપોરે 2 થી 5 દરમિયાન કરવામાં આવ્યું છે. તેમજ 18 થી 22 ઓગસ્ટ ગૌભક્ત પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી ભાગવત ઋષિએ વધુમાં જણાવ્યું હતું કે પરમ પૂજ્ય ગૌઉપાસક શ્રી ગોપાલાનંદ સરસ્વતીજી મહારાજનો 26 થી 30 ઓગસ્ટ દરમિયાન બપોરે 2 થી 5 કલાક શ્રી વેદલક્ષણા ગૌમહિમા સત્સંગ યોજાશે. ચાતુર્માસ ગૌમંગળ મહોત્સવના સર્વકલ્યાણકારી ઉત્સવોમાં 19 ઓગસ્ટના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વ-નંદ મહોત્સવ, 31 ઓગસ્ટના રોજ શ્રી ગણેશ ચતુર્થી ઉત્સવ, 4 સપ્ટેમ્બરે શ્રી રાધા અષ્ટમી ઉત્સવ, ૯ સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી ઉત્સવ અને શ્રી ચાતુર્માસ સમાપન સમારોહ ભાગવત વિદ્યાપીઠનાં પ્રાંગણમાં યોજાશે.

બ્રહ્મચારી શ્રી મુકુન્દપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે, તા. 26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી ભાટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય ગૌભક્તિ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગૌ નવરાત્રી યોજાશે. આ આયોજનના ભાગરૂપે સામાન્ય નાગરિકોમાં જાગૃતિ લાવવા ભાગવત વિદ્યાપીઠ ખાતે ‘શ્રી ગૌભક્તમાલ કથા’નું આયોજન 16 થી 22 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે.

શ્રી મુકુન્દપ્રસાજી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે, ગૌમાતાના પંચગવ્ય (દૂધ, દહીં, ઘી, ગોબર, ગૌ-મૂત્ર)ના ઉપયોગથી પ્રાચીન સમયમાં જેમ ઋષિ મુનિઓ નિરોગી રહેતા હતાં અને તેમના સાત્વિક વિચારો દ્વારા ઉચ્ચ સમાજનું નિર્માણ કરતાં હતાં, તેમ એ જ પંચગવ્ય વર્તમાન સમયમાં દરેક સામાન્ય માણસને ઉપયોગી બને છે. ગૌભક્તમાલ કથામાં વૈદિક કાળથી અત્યાર સુધીમાં જેટલા પણ ગૌ ભક્તો થઈ ગયા તેઓએ તેમના સમયમાં ગૌમાતાની કરેલી સેવાનું રસપાન કરવાનું હોય છે.

શ્રી અનંતકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજે 19 ઓગસ્ટને જન્માષ્ટમીના રોજ ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાનાર ‘નંદ મહોત્સવ’ની માહિતી આપતાં જણાવ્યું હતું કે સવારે 6:30 કલાકે મંગલા આરતી બાદ 7 કલાકે શ્રીજીને પંચામૃત સ્નાન, 9 કલાકે શ્રૃંગાર, 11 કલાકે રાજભોગ, સાંજે 5:30 કલાકે ભોગ, 7 કલાકે શયનના દશર્ન યોજાશે. જ્યારે 8:30 થી 11:45 દરમિયાન નંદ ઉત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને રાત્રીના 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવના દર્શન યોજાશે.

વધુ માહિત માટે સંપર્ક કરો

પ્રમોદભાઈ – 98798 61666

Previous Post

Tata Starbucks Celebrates Their 10th Anniversary in India by Allowing Customers To #BrewYourOwnStarbucks

Next Post

OTT Release Date And Time Details For Rajkummar Rao’s HIT: The First Case -Newzdaddy

Newz Daddy Editor

Newz Daddy Editor

Our news is our personal opinion. We do not intend to defame anyone. Newz matters the most. Information that is useful.

Next Post

OTT Release Date And Time Details For Rajkummar Rao's HIT: The First Case -Newzdaddy

You might also like

  • “Karkirdi Na Umbare” Book Launched By Congress
  • RRU Hosts National Armwrestling Championship
  • Wim Clement Makes FIFA World Cup Prediction
  • An Exhibition Titled ‘A Visionary Statesman: The Public Life of Rasiklal U. Parikh’
  • Gujarat Fuel Rush Pushes PSU Supply Into Spotlight

Categories

Newz Daddy

Newz Daddy is an English News Portal that covers all latest and breaking news on Sports, Entertainment, Business, Technology, Finance, Fashion, Health and Lifestyle many more news from India and across the globe.

Follow Us

Browse Category

Recent News

Karkirdi Na Umbare Book Launched By Congress-

“Karkirdi Na Umbare” Book Launched By Congress

31 May 2026
Gujarat Hosts National Armwrestling Championship

RRU Hosts National Armwrestling Championship

30 May 2026 - Updated on 31 May 2026
No Result
View All Result

Copyright 2026 newzdaddy.com. All right reserved.

  • About Us
  • Privacy & Policy
  • Terms & Conditions
  • Contact Us
No Result
View All Result
  • Aam Aadmi Party
  • About Us
  • All Indian Trinamool Congress – Party
  • Apply Now
  • Arvind Kejriwal
  • Bhartiya Janta Party – BJP
  • Bhartiya Janta Party Gujarat
  • Board of Control for Cricket in India (BCCI)
  • Congress
  • Contact Us
  • Fédération Internationale de Football Association – FIFA
  • Freebies
  • Home 1
  • Home 2
  • Home 3
  • Home 4
  • Home 5
  • Home 6
  • Mamta Banerjee
  • Policy on Privacy and Cookies
  • Rahul Gandhi
  • Rashtriya Raksha University (RRU)
  • Shri Narendra Modi
  • Shri Rajnath Singh
  • Terms and Conditions
  • The Adani Group
  • The Indian Air Force
  • The Indian Army
  • The Indian Navy
  • The International Cricket Council

Copyright 2026 newzdaddy.com. All right reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Go to mobile version